લોસ એન્જલસમાં ચોથા દિવસે ઉગ્ર દેખાવો, મરીન કમાન્ડોની તૈનાતી

લોસ એન્જલસમાં ચોથા દિવસે ઉગ્ર દેખાવો, મરીન કમાન્ડોની તૈનાતી

લોસ એન્જલસમાં ચોથા દિવસે ઉગ્ર દેખાવો, મરીન કમાન્ડોની તૈનાતી

Blog Article

અમેરિકાના લોસ એન્જલસમાં ઇમિગ્રેશન અધિકારીઓના વ્યાપક દરોડા પછી સુરક્ષા દળો અને ઇમિગ્રન્ટ્સ વચ્ચે ચાલુ થયેલી અથડામણો સોમવાર, 9 જૂને સતત ચોથા દિવસે ચાલુ રહેતા પ્રેસિડન્ટે સોમવાર, 9 જૂને વધુ 2,000 નેશનલ ગાર્ડ તથા 700 મરિન કમાન્ડો તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારે શંકાસ્પદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડા વધુ તીવ્ર બનાવ્યાં હતાં. તેનાથી રસ્તા પર લોકોએ વધુ ઉગ્ર વિરોધ કર્યો હતો.

Report this page